ટોંગા
Grid Pacific ના સ્થાપકો, Tania Wolfgramm અને Wikuki Kingi ટોંગાને નકશામાં અંકિત કરવાની તેમની સફર રજૂ કરે છે. ટોંગા અને અન્ય પેસિફિક ટાપુઓની સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે, તેમણે આ આખા દ્વીપસમૂહને નકશા પર અંકિત કરવાની અને તેને સ્ટ્રીટ વ્યૂમાં ઉમેરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી. તેમની રસપ્રદ સ્ટોરી અહીં જુઓ.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)