આર્મેનિયા
Armenia360 નામની બિન-લાભકારી સંસ્થાના સ્થાપકોમાંના એક, Joe Hacobianની વાત સાંભળો. પોતાના પૂર્વજોની પ્રાચીન ધરાને નકશા પર અંકિત કરવાની તેની ટીમની સફર વિશે Joeએ 2019માં લંડનમાં યોજાયેલા Street Viewના સંમેલનમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. Street View વડે દરેક વ્યક્તિને પોતાના માટે મહત્ત્વના હોય તેવા સ્થાનોને નકશા પર અંકિત કરવાનું સામર્થ્ય મળે છે, તેની આ વાત છે.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)