ઝિમ્બાબ્વે

Tawanda Kanehmaને Street View વડે ઝિમ્બાબ્વેને નકશા પર અંકિત કરવા વિશેની પોતાની સ્ટોરી સંભળાવતા જુઓ. ઝિમ્બાબ્વેની રાજધાની હરારે અને વિક્ટોરિયા ધોધ, એવા મહત્ત્વના આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળોની Street View છબીઓને Google Maps પર લોકો માટે રાખવાના લક્ષ્ય સાથે જ Tawanda સ્વદેશ પાછો ફર્યો હતો. ઝિમ્બાબ્વેની આસપાસના મહત્ત્વના સ્થાનોનો સમાવેશ પણ થાય તે રીતે તેમણે તાજેતરમાં પોતાના પ્રોજેક્ટનો વ્યાપ વધાર્યો છે.

Google Street View વડે એક વ્યાવસાયિક ફોટોગ્રાફર ઝિમ્બાબ્વેને વિશ્વ સાથે કનેક્ટ કરે છે

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો