તમારા વ્યવસાયને અંદર અને બહારથી બતાવો

ફોટા અને વર્ચ્યુઅલ ટૂર લોકોને વ્યવસાયની મુલાકાત લેવાનું નક્કી કરવામાં સહાય કરે છે. તમારી ઑનલાઇન ઉપસ્થિતિમાં વધારો કરો અને શ્રેષ્ઠ પ્રકાશમાં તમારા વ્યવસાયના ઇન્ડોર અને આઉટડોર દૃશ્યને બતાવો. મુલાકાત લેતા પહેલાં તમારા ગ્રાહકોએ Street View છબીઓ બ્રાઉઝ કરતી વખતે શું અપેક્ષા રાખવી તે જણાવો.

Google Street View વિશ્વ આઇકન

100+

Street View પર દેશો અને પ્રદેશો

Google Street View વપરાશકર્તાઓ આઇકન

1 અબજ+

Google Maps પર માસિક વપરાશકર્તાઓ

Google Street View લોકેશન આઇકન

20 કરોડ+

Google Maps પર સૂચિબદ્ધ વ્યવસાયો અને સ્થાનો

Google Street View વ્યવસાયના પેજ પર લીલી લાઇન

તમારી દુકાનના બાહ્યદેખાવના 360 વ્યૂ સાથે શું અપેક્ષા રાખવી તે લોકોને જણાવો

મુલાકાતીઓને તમારા લોકેશન પર માર્ગદર્શન આપવા માટે તમારી પોતાની આઉટડોર છબી બનાવો અને તેમને મહત્વપૂર્ણ માહિતી બતાવો જેમ કે તેઓ ક્યાં પાર્ક કરી શકે છે અથવા શું તમે વ્હીલચૅર માટે સુલભ પ્રવેશદ્વારની સગવડ ધરાવો છો.

Google Street View પર તમારી દુકાનના બાહ્યદેખાવનો 360 વ્યૂ

તમારા વ્યવસાયની વર્ચ્યુઅલ ટૂર વડે તેને અલગ તરી આવતો બનાવો

ગ્રાહકો તમારી દુકાન પર આવે તે પહેલાં તેઓને તમારા વ્યવસાયની અનુભૂતિ કરવામાં સહાય કરવા માટે અને તમારી દુકાન શું ઑફર કરે છે તે જણાવવા માટે તેઓને અંદર આમંત્રિત કરો. તમારી સુવિધાઓ, પ્રોડક્ટની શેલ્ફ અને મેનૂના શૉટ કૅપ્ચર કરો અને તેમને જાતે અથવા વ્યાવસાયિકની સહાયથી Street View પર પબ્લિશ કરો.

તમારી પોતાની વર્ચ્યુઅલ ટૂર બનાવો
ઝાંઝિબારમાં વંડર્સ બુટિકની Google Street View 360 ઇન્ડોર ટૂર

નવી છબીઓ વડે તમારા મુલાકાતીઓને પાછા આવતા રાખો

શું તમે હાલમાં જ રિમૉડલિંગ પૂર્ણ કર્યું છે અથવા નવી પ્રોડક્ટ ઑફર કરવાનું શરૂ કર્યું છે? Street View પર તમારા ફોટા અપડેટ કરો.  ફેરફારો અને આકર્ષક ઑફરો વડે તમારા ગ્રાહકોને નિયમિતપણે માહિતગાર રાખીને તમારી ઑનલાઇન છબીનું નિયંત્રણ કરો.

Google Street View પરથી વ્યવસાયની દુકાનનો બાહ્યદેખાવ Getty Images - Tinpixels
Google Street View વ્યવસાયના પેજ પર પીળી લાઇન

શરૂઆત કરવાની રીત

Google Street View કૅમેરા આઇકન

કૅમેરા મેળવો અથવા કોઈ વ્યાવસાયિક નિયુક્ત કરો

Google Street Viewમાં ફોટો લેતો પેગમૅન

તમારી છબી બનાવો

Google Street View Street View Studioની સહાય વડે છબીઓ પબ્લિશ કરો

તમારી છબી પબ્લિશ કરો