અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.
"Wi-Fi ઍક્સેસ બિંદુઓ અને સેલ ટાવર્સ"
ઉદાહરણો
ઉદાહરણ તરીકે, તમે તમારા ઉપકરણ પર સ્થાન-આધારિત એપ્લિકેશન્સ બહેતર બનાવવા માટે Google ની સ્થાન સેવાને સક્ષમ કરી શકો છો. જો તમે Google ની સ્થાન સેવાનો ઉપયોગ કરો છો, તો તમારા સ્થાનને નિર્ધારિત કરવામાં સહાય માટે, તમારું ઉપકરણ નજીકનાં Wi-Fi ઍક્સેસ બિંદુઓ (જેમ કે MAC સરનામું અને સિગ્નલ પ્રબળતા) અને સેલ ટાવર્સ વિશેની માહિતી Google ને મોકલે છે. તમે Google સ્થાન સેવાઓને સક્ષમ કરવા માટે તમારી ઉપકરણ સેટિંગ્સનો ઉપયોગ કરી શકો છો.