અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.
"ઓનલાઇન તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હોય તેવા લોકો"
ઉદાહરણો
ઉદાહરણ તરીકે, જ્યારે કમ્પોઝ કરી રહ્યાં હોવ તે સંદેશાની પ્રતિ, Cc અથવા Bcc ફીલ્ડમાં સરનામું લખી રહ્યાં હોવ, ત્યારે Gmail, તમારી સંપર્કોની સૂચિમાંથી સરનામાંનું સૂચન કરશે. Gmail તમે અવારનવાર જેમને ઇમેઇલ્સ મોકલો છો તે સરનામાંનું સૂચન પહેલા કરશે. વધુ જાણો.