અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"સુરક્ષિત કરવા"

ઉદાહરણો

ઉદાહરણ તરીકે, સ્વચલિત દુરુપયોગ સામે અમારી સેવાઓનું રક્ષણ કરવું એ અમે IP સરનામાં ભેગા કરી અને વિશ્લેષિત કરીએ છીએ તેનું એક કારણ છે.

આ દુરુપયોગ ઘણા રૂપો લે છે, જેમ કે Gmail વપરાશકર્તાઓને સ્પામ મોકલવા, જાહેરાતો પર કપટપૂર્ણ રીતે ક્લિક કરીને જાહેરાતકર્તાઓ પાસેથી નાણા ચોરવા અથવા ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાઅલ ઑફ સર્વિસ (DDoS) હુમલાને લોંચ કરીને સામગ્રી સેન્સર કરવી.

Google ઍપ
મુખ્ય મેનૂ