અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.
"જાળવવા"
ઉદાહરણો
ઉદાહરણ તરીકે, અમે અમારા સિસ્ટમ્સ હેતુપૂર્વક રીતે કામ કરી રહ્યાં છે તે તપાસવા અને ભૂલોને શોધવા અને ઠીક કરવા માટે તેને સતત મૉનિટર કરીએ છીએ. વધુમાં, જ્યારે કોઈ ચોક્કસ સુવિધા અનુપલબ્ધ બને અથવા ક્રેશ થાય, ત્યારે તે ઇવેન્ટની પહેલાં બનાવી હતી તે લૉગ માહિતીની સમીક્ષા કરવી અમને સમસ્યાનું વિશ્લેષણ કરવા અને સુવિધાને ઝડપથી ફરી ઉપલબ્ધ બનાવવાની મંજૂરી આપે છે.