ગોપનીયતા નીતિ
અમે કઈ માહિતીને ભેગી કરી છીએ અને કેમ, અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છી અને તેની સમીક્ષા અને તેને અપડેટ કેવી રીતે કરવું.
સેવાની શરતો
અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમે સંમત થાઓ છો તે નિયમોનું વર્ણન કરે છે.
Google સુરક્ષા કેન્દ્ર
દરેક જણ માટે પ્રોડક્ટ બનાવવાનો અર્થ દરેક વપરાશકર્તાને તેના ઉપયોગ કરતી વખતે સહીસલામત રાખવું. તમારા પરિવાર માટે મહત્ત્વના ઑનલાઇન ડિજિટલ નિયમો સેટ કરવામાં સહાય કરવા માટે અમારી બિલ્ટઇન સુરક્ષા, પ્રાઇવસીના નિયંત્રણો અને સાધનો વિશે વધુ જાણવા માટે safety.google ની મુલાકાત લો.
તમને સલામત રહેવામાં સહાયરૂપ થવા માટે અમે લઈએ તે પગલાં વિશે જાણકારી મેળવો
Google એકાઉન્ટ
તમારા એકાઉન્ટને નિયંત્રિત, સંરક્ષિત અને સુરક્ષિત કરો, આ બધું એક સ્થાનમાંથી જ. તમારું Google એકાઉન્ટ તમે તમારા ડેટાનું સંરક્ષણ અને તમારી ગોપનીયતાની સુરક્ષા કરી શકો તે માટે સેટિંગ અને સાધનોનો ઝડપી ઍક્સેસ આપે છે.
પ્રાઇવસી અને સુરક્ષા વિશેના અમારા સિદ્ધાંતો
અમે દરેક જણ માટે કામ કરે તેવી પ્રાઇવસીનું નિર્માણ કરીએ છીએ. આ એવી જવાબદારી છે જે દરેક વ્યક્તિ ઍક્સેસ કરી શકે એવી પ્રોડક્ટ અને સેવાઓના નિર્માણ સાથે આવે છે. અમે અમારા વપરાશકર્તાઓનો ડેટા ખાનગી, સલામત અને સુરક્ષિત રાખીને અમારી પ્રોડક્ટ, અમારી પ્રક્રિયાઓ અને અમારા લોકોનું માર્ગદર્શન કરવા માટે આ સિદ્ધાંતો પર ધ્યાન આપીએ છીએ.
Google ઉત્પાદન ગોપનીયતા માર્ગદર્શિકા
તમે Gmail, શોધ, YouTube અને Google ના અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરો છો તેમ, તમારી પાસે તમારી વ્યક્તિગત માહિતી અને વપરાશ ઇતિહાસનું નિયંત્રણ અને રક્ષણ કરવાનું સામર્થ્ય છે. Google ઉત્પાદન ગોપનીયતા માર્ગદર્શિકા તમને Google ના ઉત્પાદનોમાં કેટલીક ગોપનીયતા સુવિધાઓને કેવી રીતે સંચાલિત કરવી તે શોધવામાં સહાય કરી શકે છે.